News of Tuesday, 18th February 2025
વલસાડ જિલ્લાના પારડી નગરપાલિકા પર ભાજપનો કબ્જો :28 બેઠકમાંથી 22 બેઠકો પર ભગવો લહેરાયો વલસાડ જિલ્લાના પારડી નગરપાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ 28 બેઠકમાંથી 22 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. 5 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. 1 બેઠક પર અપક્ષનો વિજય થયો છે

(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
