News of Tuesday, 18th February 2025
કોડીનાર નગરપાલીકામાં તમામ 28 બેઠકો પર કેસરીયો લહેરાયો ગીર સોમનાથની કોડીનાર નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થઇ છે. કોડીનાર નગરપાલિકામાં તમામ 28 બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે.આતશબાજી અને વીજય સરઘસથી દીવાળી જેવો માહોલ રચાયો છે.

(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
