<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

મહાકુંભમાં મચેલી ભાગદોડના બનાવમાં જાહેર હિતની રીટ પિટિશન ઉપર સુનાવણી :મહાકુંભમાં તાજેતરમાં મચેલી ભાગદોડના બનાવમાં જાહેર હિતની રીટ પિટિશન ઉપર આજે અલ્હાબાદ હાઇકોર્ટમાં સુનાવણી થઈ રહી છે

(9:42 AM IST)