News of Wednesday, 19th February 2025
સૌરાષ્ટ્ર પંથકની ત્રણ મહિલા પદયાત્રીકોને ટ્રકની ઠોકરે ઉડાડનાર ટ્રક ચાલક ઝડપાયો: જામનગરના જોડીયા–ભાદરા–આમરણ વચ્ચે ટ્રેલર ચાલકે પાટણના સાંતલપુરના આહિર સમાજના પદયાત્રીઓને પાછળથી અડફેટે લેતા ૩ મહિલાના મોત થયા હતા. આ બનાવને લઈને ટ્રેલર ચાલક પંકજ યાદવને જોડિયા પોલીસે દબોચી લીધો. સંજય ડાંગર અકિલા

(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
