<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

ભાવનગરઃ સતત બીજા દિવસે IT વિભાગના સામુહિક દરોડાની કામગીરી યથાવત્: ભાજપ શહેર પૂર્વ પ્રમુખ ગીરીશ શાહને ત્યાં દરોડા પાડ્યા :સુમેરું બિલ્ડકોન પેઢીના માલિક છે ગીરીશ શાહ: ગીરીશ શાહની તબિયત લથડતાં હોસ્પિટલ ખસેડાયા: ભાજપ અગ્રણી, બિલ્ડરો, જવેલર્સને ત્યાં દરોડા

(7:14 PM IST)