<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ રેખા ગુપ્તા જીને દિલ્હીના મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવતા કહ્યું કે ખુશીની વાત છે કે દિલ્હીનું નેતૃત્વ એક મહિલા કરશે. મને આશા છે કે દિલ્હીના લોકોને આપેલા વચનો પૂરા થશે. દિલ્હીના વિકાસ માટે તમને આમ આદમી પાર્ટીનો સંપૂર્ણ ટેકો મળશે

(9:59 PM IST)