<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

યુપીમાં ગંભીર દુર્ઘટના: ચાર બાઈક સવારોના મૃત્યુ: ઉત્તર પ્રદેશના ઇટાવા જીલ્લામાં પુરપાટ જઈ રહેલુ બાઇક આગળ જઈ રહેલા વાહનની પાછળ અથડાતા બાઈકમાં રહેલા ચાર યુવાનોના કરુણ મૃત્યુ

(11:11 AM IST)