<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

હિરાસર એરપોર્ટે વિક્રમ સર્જયોઃ ર૦ર૪ના વર્ષમાં ૧૦ાા લાખ મુસાફરોનું આવા-ગમન રાજકોટનું ઇન્‍ટરનેશનલ હિરાસર એરપોર્ટ હવે લોકપ્રિય બની ગયું છેઃ રોજની ૧૦ ફલાઇટો આવે-જાય છે. હિરાસર એરપોર્ટે ર૦ર૪ ના વર્ષમાં વિક્રમ સર્જી નાખ્‍યો છે. એક વર્ષમાં ૧૦ાા લાખ મુસાફરોની મુસાફરી જાહેરઃ પ લાખ ૩પ હજાર આવ્‍યા અને પ લાખ ૧૭ હજાર મુસાફરો ઉપડયાઃ જાન્‍યુઆરી-ર૦રપ માં પણ ભારે ધસારોઃ ૧ લાખનો આંક વટી ગયો.

(11:53 AM IST)