News of Friday, 21st February 2025
રેલ્વે પરિક્ષા કોૈંભાડઃ ૫ અધિકારી સસ્પેન્ડ વડોદરાઃ રેલ્વેની પરીક્ષાના કોૈંભાડમાં સીબીઆઇની કાર્યવાહી. આઇ.આર. પી.એસ. કેડરના ર સહિત પાંચ રેલ્વે અધિકારી સસ્પેન્ડ. જેમાં સુવીલ બિશ્નોઇ, અંકુક્ષ વાસન, સંજયકુમાર તિવારી, નીરજ સિંહા તથા દિનેશકુમાર સસ્પેન્ડ

(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
