<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

આઈસીસી ચેમ્પિયનશિપ ટ્રોફીની ત્રીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝએ દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને ૩૧૬ રનનો જંગી ટાર્ગેટ આપ્યો : પાકિસ્તાનના કરાચીમાં રમાઈ રહેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ત્રીજી મેચમાં, દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને જીતવા માટે ૩૧૬ રનનો મજબૂત લક્ષ્યાંક આપ્યો છે. અત્યારે રાત્રે ૮ કલાકે અફઘાનિસ્તાનના ૧૬.૧ ઓવરમાં ૪ વિકેટે ૫૬ રન થયા છે

(8:16 PM IST)