<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

મહારાષ્ટ્રમાં GBS ના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. શુક્રવારે, બીજો એક પોઝિટિવ દર્દી મળી આવ્યો જેને પુણેની એક હોસ્પિટલમાં દાખલ કરાયો . રાજ્યમાં GBS ને કારણે ૧૧ દર્દીઓના મોત થયા છે

(10:49 PM IST)