<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

રાજકોટની ઇન્સ્ટાગ્રામ કવિન "તોફાની રાધા" રાધિકા હર્ષદભાઈ ધામેચાએ મોડી રાત્રે જીવ દઈ દીધો :રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ કવિન તરીકે જાણીતી તોફાની રાધા (રાધિકા હર્ષદભાઈ ધામેચા-ઉ.વ.૨૬)એ મોડી રાત્રે આપઘાત કર્યો: તોફાની રાધા પરિવારથી અલગ રૈયા તુલસી માર્કેટ સામે રહેતી હતી: ઇન્સ્ટાગ્રામ પર અઢળક ફોલોઅર્સ: તાજેતરમાં ગોવા ફરવા ગઈ હતી. : પિતા હર્ષદભાઈને ફોન કરી 'હું હવે જાઉં છું' તેમ કહ્યું: પિતા પહોંચ્યા ત્યાં ગળાફાંસો ખાઈ લીધો હતો. ભાવેશ કુકડીયા અકિલા રાજકોટ.

(9:41 AM IST)