<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના ઉલ્લંઘન માટે ઇડીએ બીબીસી વર્લ્ડ સર્વિસ ઇન્ડિયા ઉપર ૩.૪૪ કરોડનો દંડ ઝીંક્યો : ફેમા (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ) કાનૂનના ઉલ્લંઘન માટે ઇડીએ બીબીસી વર્લ્ડ સર્વિસ ઇન્ડિયા ઉપર ૩.૪૪ કરોડનો દંડ ઝીંક્યો છે. ટ્રાન્સફર પ્રાઇસિંગ નિયમોનું "પાલન ન કરવા" અને નફાના ડાયવર્ઝન બદલ ઇડીએ બીબીસી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. : વધારામાં બીબીસી ઇન્ડિયાના ત્રણ ડાયરેક્ટરો જી એ હન્ટ, ઇન્દુ શેખર સિંહા અને પોલ માઈકલ ગિબ્સન ઉપર દરેક ને ૧.૧૪ કરોડનો દંડ પણ ફટકાર્યો છે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) રેગ્યુલેસન્સના ઉલ્લંઘન માટે આ પગલાં લેવાયા છે.

(9:43 AM IST)