News of Saturday, 22nd February 2025
સંગીતાબેન ગોવિંદભાઈ રૈયાણી અને રોહિતભાઈ નાનુભાઈ ડોડીયાને આઈએએસ ગુજરાત કેડરમાં સિલેક્ટ કરવામાં આવ્યા : નોન સિવિલ સર્વિસ ઓફ ગુજરાત કેડરના અધિકારી સંગીતાબેન ગોવિંદભાઈ રૈયાણીને આઈએએસ ગુજરાત કેડરમાં સિલેક્ટ કરવામાં આવ્યા છે. સાથે જ રોહિતભાઈ નાનુભાઈ ડોડીયાને પણ આઈએએસ કેડરમાં સિલેક્ટ કરવામાં આવ્યા છે

(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
