<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

જામકંડોરણાના વેગડીમાં ભાદર નદીમાં યુવકની છલાંગ: સ્થાનિક લોકોની સાથે પોલીસ ઘટનાસ્થળે પહોંચી: પુલ પરથી મોટરસાયકલ અને ચપ્પલ મળી આવ્યા. ગોંડલ ફાયર બ્રિગેડે યુવકની શોધખોળ આદરી.

(9:56 PM IST)