<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

નવસારીમાં લુખ્ખા તત્વોની દાદાગીરી: રેલવે સ્ટેશન નજીક પેસેન્જર સાથે કરી બબાલ:લુખ્ખા તત્વોએ પેસેન્જરને માર માર્યો :પેસેન્જરને માર મારતો વીડિયો વાયરલ:રેલવે ટિકિટ બુકિંગ નજીક લુખ્ખાઓનો અડ્ડો.સ્ટેશને બેસતા લુખ્ખાઓ સામે કાર્યવાહીની માગ.

(11:14 PM IST)