<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

સાવલીમાં શંકાસ્પદ સિંથેટિક ડ્રગ્સનો જથ્થો ઝડપાયો:મોક્સી ગામના ખેતરમાંથી ઝડપાયો ડ્રગ્સનો જથ્થો.ડ્રગ્સ બનાવવાની મશીનરી, રો મટીરિયલ ઝડપાયું :શંકાસ્પદ જથ્થાની ચકાસણી માટે FSLને જાણ કરાઇ: SOGએ એક શંકાસ્પદ વ્યક્તિને અટકમાં લીધો.

(11:16 PM IST)