<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd February 2025

હિમાચલ પ્રદેશમાં સતત ભારે હિમવર્ષાને પગલે દેશભરમાંથી ટુરિસ્ટો ઉમટી પડ્યા છે. પ્રવાસીઓના ખૂબ જ પ્રિય એવા સોલાંગ નાલા વિસ્તારમાં ટુરિસ્ટોના ખડકલા જોવા મળે છે. (યોગેશ કુમાર જોશી, સોલાંગ વેલી, હિમાચલ.) : જુઓ વિડીયો

(12:07 PM IST)