News of Sunday, 23rd February 2025
પાલનપુર પંથકમાં જમીન વિવાદમાં એક જ કોમના બે જૂથો વચ્ચે પથ્થરમારો : પાલનપુરના ચડોતરમાં જમીન વિવાદમાં એક જ કોમના બે જૂથો વચ્ચે પથ્થરમારો થતા ૨૦થી વધુ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જ્યારે બે લોકોને ઈજા થયાના અહેવાલ ન્યૂઝ ચેનલમાં પ્રસિદ્ધ થયા છે.

(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
