<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd February 2025

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીનું મોટું નિવેદન : ઝેલેન્સકીએ કહ્યું કે તેઓ તેમના પદ પરથી રાજીનામું આપશે. તેમનું કહેવું છે કે જો રાષ્ટ્રપતિ પદ પરથી તેમનું રાજીનામું પ્રદેશમાં શાંતિ પાછી લાવે છે. અને જો યુક્રેનને નાટોનું સભ્યપદ મળે, તો તે રાજીનામું આપવા તૈયાર છે.

(11:31 PM IST)