<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

તેલંગાણા ટનલ ધરાશાયી દુર્ઘટના બાબતે તેલંગાણાના કેબિનેટ પ્રધાન જે કૃષ્ણા રાવે રવિવારે ટનલના તૂટેલા ભાગમાં ફસાયેલા આઠ કામદારોના ભવિષ્યને અંધકારમય ગણાવ્યા : તેલંગાણા ટનલ ધરાશાયી દુર્ઘટના બાબતે તેલંગાણાના કેબિનેટ પ્રધાન જે કૃષ્ણા રાવે રવિવારે ટનલના તૂટેલા ભાગમાં ફસાયેલા આઠ કામદારોના ભવિષ્યને અંધકારમય ગણાવતા કહ્યું કે તેમના બચવાન ચાન્સ "બહુ સારા નથી." "સુરંગની અંદર ખૂબ ઊંચાઈ સુધી કાદવ જમા થઈ ગયો છે, જેના કારણે તેમાંથી પસાર થવું અશક્ય બની ગયું છે, તો પણ રબર ટ્યુબ અને લાકડાના પાટિયાનો ઉપયોગ થઈ રહ્યો છે તેમ સુરંગની અંદર ગયેલા કૃષ્ણા રાવે પત્રકારોને જણાવ્યું.

(9:37 AM IST)