News of Monday, 24th February 2025
સૌરાષ્ટ્રમાં લાઠીની ખાખરીયા ચોકડી પાસે પિતા, પુત્રી, ભાણેજના મોત : બોલેરો પિકઅપ ગાડીની ઠોકરે બાઇક ચડતાં લાઠીના પિતા વિજયભાઈ પરમાર (ઉ.વ.૪૦), દિકરી શ્રધ્ધા (ઉ.વ.૧૫) અને વિજયભાઈ ની ભાણેજ કૃપાલી નરેશભાઈ સોલંકી (ઉ.વ.૮)ના મોત: લગ્નમાં જતી વખતે બનાવ. હાહાકાર. ભાવેશ કુકડીયા અકિલા રાજકોટ.

(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
