News of Monday, 24th February 2025
બેકાબુ મોટરકારે બે કારને ટક્કર મારતા ભાઈ સહિત બે બાઈક ચાલકના મૃત્યુ: બહેનની સ્થિતિ ગંભીર: બે બાઈકને ઉડાડ્યા: સુરતના લસકાણા ચાર રસ્તા પાસે પુરપાટ જતી કારે બે બાઇકને ટક્કર મારતા રાજેશ મનસુખભાઇ ગજેરા અને તેમની બહેન શોભા પૈકી રાજેશનું મૃત્યુ થયું છે, જ્યારે બીજા બાઈક ચાલક મહેશ લાઠીયાનું પણ મૃત્યુ થયું છે. બહેન શોભાની સ્થિતિ ગંભીર.

(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
