News of Monday, 24th February 2025
સુત્રાપાડામાં ફ્રુટ પેટ્રોલીંગ : (રામસિંહ મોરી) સુત્રાપાડાઃ સુત્રાપાડા પીઆઇ એમ. જી. પટેલના નેજાહેઠળ મહાશિવરાત્રીના તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારું સુત્રાપાડા ટાઉન વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. ત્યારની તસ્વીર.

(12:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
