News of Monday, 24th February 2025
વિધાનસભા બહાર કોંગ્રેસ ધારાસભ્યોએ ખ્યાતિ હોસ્પિટલ સહીતના મુદ્દે નાટ્ય સ્વરૂપે દર્શાવ્યો વિરોધ : અમદાવાદ : ગુજરાત વિધાનસભા સત્રના આજે ચોથા દિવસે આજે કોંગ્રેસના ધારાસભ્યોએ PMJAY કૌભાંડ ખ્યાતિ હોસ્પિટલ, રાજકોટ CCTV કાંડ, મહિલા સુરક્ષાના મુદ્દે નાટ્યસ્વરૂપે વિરોધ દર્શાવ્યો હતો. જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ડોક્ટર ના પરિવેશમાં આવીને વિરોધ નોંધાવ્યો હતો.

(12:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
