તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 24th February 2025
જૂનાગઢના માંગરોળના શીલ ગામે સીમમાં એક આધેડ વયની વ્યક્તિ ઉપર સિંહે હુમલો કર્યો:સિંહના હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ આધેડને સારવાર અર્થે માંગરોળની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા :વન વિભાગે હુમલાખોર સિંહને પાંજરે પુરવા માટે પ્રયાસ આદર્યો

(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
