<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

ચાલુ મેચમાં સ્‍ટેડિયમમાં જાદુ ટોના! મોહમ્‍મદ રિઝવાન આ શું કરી રહ્યો હતો પાકિસ્‍તાને બેટિંગ શરૂ કરતાની સાથે જ રિઝવાન કાળો જાદુ કરતો પકડાઈ ગયો, મોહમ્‍મદ રિઝવાને મેચ જોતી વખતે કલમા વાંચી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે આવી ચર્ચા સોશિયલ મીડિયામાં થઈ રહી છે

(3:04 PM IST)