News of Monday, 24th February 2025
શેરબજારનો સતત ભૂક્કો બોલતો જાય છે: સેન્સેક્સમાં ૭૪૮ પોઇન્ટ અને નિફ્ટીમાં ૨૨૪ પોઇન્ટનો જબરો કડાકો બોલ્યો: ૩૪ વર્ષના ઇતિહાસમાં બે જ વખત નિફ્ટી આટલી નીચે ગઈ છે : શેરબજારનો સતત ભૂક્કો બોલતો જાય છે. અત્યારે ૨.૪૮ કલાકે મુંબઈ શેર બજારમાં ૭૪૮ પોઇન્ટનો કડાકો બોલ્યો છે અને સેન્સેક્સ ૭૪૫૬૬ પોઇન્ટ ઉપર છે. નિફ્ટી માઇનસ ૨૨૪ પોઇન્ટ છે. : નિફ્ટી ડેન્જર ઝોનમાં આવી ગયેલ છે અને ૨૮ વર્ષમાં સૌથી મોટો કડાકો બોલી તળિયે જવાની તૈયારીમાં છે. દલાલ સ્ટ્રીટના ઇતિહાસના ૩૪ વર્ષમાં માત્ર બે જ વખત આવી સ્થિતિ સર્જાયેલ છે.

(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
