News of Monday, 24th February 2025
તમને કોઇ ડરાવે ધમકાવે તો અડધી રાત્રે મને ફોન કરજોઃ હર્ષ સંઘવીનો હુંકાર : ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહયું અમે તમારા સહયોગી છીએ, તમારી સાથે ઉભા રહેશું. કોઇ અરજી કરશે અને તમારૂ બધુ બંધ થઇ જશે તેવો ડર ન રાખોઃ તોડબાજોનો ત્રાસ તમારા પર નહી ગુજારવા દઇએ.

(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
