News of Monday, 24th February 2025
મહાકુંભઃ રાજકોટ એસ.ટી.ને પ્રયાગરાજની બસ ફળીઃ ૮૮ લાખની ધોધમાર આવક મહાકુંભ માટે રાજકોટથી પ્રયાગરાજ માટે મુકાયેલ સ્પે. બસે રાજકોટ એસ.ટી. ડીવીઝનને ૮૮ લાખની ધૂમ કમાણી કરાવી દીધી છે. હવે કાલે છેલ્લી ટ્રીપ ઉપડશેઃ તેમાં હાલ-૩-સીટ ખાલી છેઃ આજ સુધીમાં કૂલ ૪૪ ટ્રીપ થઇઃ ૯૯૦ મુસાફરોએ લાભ લીધોઃ જબરી આવકથી તંત્ર ખુશખુશાલ...

(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
