<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

ભાગેડુ લલિત મોદીને ભારતમાં લાવવો હવે વધુ મુશ્કેલ બનશે:ભાગેડુએ હવે પેસિફિક મહાસાગરના નાના દેશ વનુઆતુની નાગરિકતા મેળવી લીધી :તે હવે ભારતનો નાગરિક નથી અને તેના પ્રત્યાર્પણ માટે મુશ્કેલીઓ વધી શકે:વનુઆતુની ભારત અથવા અન્ય કોઈ દેશ સાથે પ્રત્યાર્પણ સંધિ નથી.

(7:36 PM IST)