News of Monday, 24th February 2025
તેલંગાણાના મંત્રી જુપલ્લી કૃષ્ણા રાવે જણાવ્યું હતું કે શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ ટનલની અંદર ફસાયેલા 8 લોકોના બચવાની સંભાવના ઘણી ઓછી: ટનલ કાદવ અને કાટમાળથી ભરેલી છે. બચાવ ટીમ માટે બચાવ અને રાહતની કામગીરી વધુ મુશ્કેલ બની

(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
