<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના છેલ્લા બે વર્ષનું અધધધ વીજળી બિલ. આરટીઆઈના જવાબ મુજબ, અરવિંદ કેજરીવાલે ઓક્ટોબર ૨૦૨૨ થી ઓક્ટોબર ૨૦૨૪ સુધીના ૨ વર્ષના સમયગાળામાં વાર્ષિક ૪૧.૫૧ લાખ રૂ.ની વીજળીનો વપરાશ કર્યો. અંદાજે બિલ પ્રતિ દિવસ: ₹ ૫૭૦૦.

(9:35 AM IST)