News of Tuesday, 25th February 2025
ચીખલીમાં જૂની અદાવતમાં યુવકની કરપીણ હત્યા : રાત્રે ટિફિન લેવા ગયેલો યુવક પરત ન ફર્યો: કબ્રસ્તાનની બાજુમાં નહેર પાસે યુવકનો મૃતદેહ મળ્યો : ચીખલીમાં જૂની અદાવતમાં યુવકની કરપીણ હત્યા થઇ છે. રાત્રે ટિફિન લેવા ગયેલો યુવક પરત ન ફર્યો. યુવક ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી આ દરમિયાન કબ્રસ્તાનની બાજુમાં નહેર પાસે યુવકનો મૃતદેહ મળ્યો છે. નાણાંની લેતીદેતી મામલે હત્યા થયાનું પ્રાથમિક અનુમાન છે. પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
