News of Tuesday, 25th February 2025
અમરેલીના દરેડ ગામે લગ્નપ્રસંગે જમણવાર બાદ ફૂડ પોઇઝનની ઘટના: થાબડી, બરફી, સરબત અને ભજીયાના જમણવાર બાદ 50 થી 60 વ્યક્તિને અસર:30 થી 35 લોકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા:અન્ય ખાનગી હોસ્પિટલમાં 25 જેટલા દર્દીને ખસેડાયા:તમામની તબિયત સુધારા પર હોવાથી હોસ્પિટલમાંથી રજા અપાઈ

(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
