News of Tuesday, 25th February 2025
કલ્યાણપુર તાલુકાના મહાદેવ મંદિરે વિધર્મીઓ દ્વારા શિવલીંગ ખંડીત કરી દેવાયું!:ભાવિકોમાં રોષ : કલ્યાણપુર તાલુકાના હરસિધ્ધી માતાજીના મંદિરે નજીક આવેલ મહાદેવના મંદીરે રાત્રીના કેટલાક વિધર્મીઓ દ્વારા શિવલીંગ ખંડીત કરી ગાયબ કરી નાખવામાં આવ્યું. આ બાબતની જાણ સ્થાનીક પ્રજાજનોને થતા પોલીસને જાણ કરી ઉચ્ચ અધિકારીઓનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. સતાવાર વિગતો મેળવાઇ રહી છે. આ મામલે ધાર્મિક લાગણી દુભાઇ છે.

(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
