<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

ઓડિશામાં ૧૦મા ધોરણની વિદ્યાર્થીનીએ પુત્રને જન્‍મ આપ્‍યો : મલકાનગિરી જિલ્લાના ચિત્રકોંડા વિસ્‍તારમાં સરકારી રહેણાંક શાળામાં અભ્‍યાસ કરતી ધોરણ ૧૦ની વિદ્યાર્થીનીએ બાળકને જન્‍મ આપ્‍યો, આ શાળા રાજ્‍યના અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે

(3:53 PM IST)