<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

બપોરે રઃ૩૦ વાગે :તાપ વરસવાનું શરૂઃ રાજકોટમાં ૩૬.૪ ડીગ્રી : રાજકોટ શહેરમાં આજે સવારે ન્‍યુનતમ તાપમાન પણ રર ડીગ્રીએ પહોંચી ગયું હતું. ક્રમશ તાપ અને ગરમીમાં વધારો થઇ રહયો છે. હવે રાત્રીના પણ તાપમાન વધતું જાય છે. તાપ ગરમીમાં વધારો થાય તેવા એંધાણ વર્તાઇ રહયા છે.

(3:54 PM IST)