<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

GPSC ની વર્ગ 1 અને 2 ની ભરતી રદ : સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે ગાંધીનગરથી નિરાશા જનક સમાચાર સામે આવ્યા છે, જેમાં GPSC એ વર્ગ 1 અને 2 ની ભરતીઓ હાલ તુરંત રદ કરી દીધી છે. સરકારના આ નિર્ણયથી સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારોમાં નિરાશા વ્યાપી ગઈ છે. (વિજય વસાણી, અકિલા)

(7:07 PM IST)