<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

*દેશભરની ભારતીય પોસ્ટ ઓફિસો ઉપરથી શુદ્ધ ગંગાજળનું સામાન્ય કિંમતે વિતરણ થઈ રહ્યું છે* દેશભરની ભારતીય પોસ્ટ ઓફિસો ઉપરથી શુદ્ધ ગંગાજળનું સામાન્ય કિંમતે વિતરણ થઈ રહ્યું છે. અમદાવાદ પોસ્ટ ઓફિસના કાઉન્ટર ઉપરથી ગંગાજળની ૨૫૦ એમએલની બોટલ ૩૦ રૂ.માં આપવામાં આવી રહી છે. તસવીર કર્ટસી: સામ પંથકી, અમદાવાદ.

(11:05 PM IST)