<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th February 2025

રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ પુણે બસ બળાત્કાર કેસનું સંજ્ઞાન લીધું :તેમણે મહારાષ્ટ્ર પોલીસ પાસેથી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી સાથે, મહિલા આયોગે ઘટના પર થયેલી કાર્યવાહી સાથે FIR ની નકલ 3 દિવસની અંદર મોકલવા જણાવ્યું

(10:24 PM IST)