News of Wednesday, 26th February 2025
ડીસામાં નવકાર ડેરી પ્રોડક્ટસના કેમ્પસમાંથી લાખોની કિંમતનું હજારો કિલો ભેળસેળયુક્ત ઘી જપ્ત કરાયું:બનાસકાંઠાના ડીસામાં નવકાર ડેરી પ્રોડક્ટસના કેમ્પસમાંથી૧૭.૫ લાખની કિંમતનું ૪ હજાર કિલો ભેળસેળયુક્ત ઘી જપ્ત કરાયું છે, આ ઘી તહેવારો દરમિયાન રાજસ્થાનમાં વેચવા માટે મોકલવાની તૈયારી હતી. આ જ વેપારી પર ભેળસેળ માટેના કેસમાં રૂ. ૧.૨૫ લાખનો દંડ અને મરચામાં કલરના ભેળસેળના ક્રિમીનલ કેસમાં રૂ. ૨૫૦૦૦ નો દંડ અને કોર્ટ ઉઠતા સુધીની સજા પણ અગાઉ થઇ ચૂકી છે.

(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
