<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

પોરબંદર ખાપટ વિસ્તારમાં 10થી વધુ બાળકોએ ભાંગ પીધા બાદ તબિયત લથડી : એક બાળકની હાલત ગંભીર : સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો : બાળકોને ભાંગ કોને પીવડાવી ? આ મામલે તપાસ શરૂ

(12:51 AM IST)