<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

સુરતની વિકરાળ આગમાં આખી ટેક્સટાઇલ માર્કેટ ભસ્મીભૂત: ૮૦૦ દુકાનો ભાગમાં સ્વાહા: ૫૦૦ કરોડથી વધુનું નુકસાન : મહાભયાનક આગમાં સુરતની આખી ટેક્સટાઇલ માર્કેટ ભસ્મીભૂત: ૮૦૦ દુકાનો સંપૂર્ણ સળગી ગઈ: ૫૦૦ કરોડથી વધુનું નુકસાન: ૪૦ ફાયર ફાઈટર છેલ્લા ૨૪ કલાકથી આગ બુઝાવવા કાર્યરત.. ગુજરાતની તાજેતરની સૌથી મોટી વિનાશક આગ

(9:50 AM IST)