News of Thursday, 27th February 2025
જસદણમાં નવી બનેલ નગરપાલિકાનું લોકાર્પણ કયારે? : નગરપાલિકાની કરોડો રૂપિયાના ખર્ચે નવનિર્મિત ઇમારત લગભગ પૂર્ણ થયાંના આરે છે ત્યારે આઝાદી પછી જસદણ નગરપાલિકાને પોતાનું કહી શકાય એવું મકાન મળશે ત્યારે આ પાલિકાનું આ નવનિર્મિત ઇમારત નાગરિકો માટે કયારે ખુલ્લી મુકાકે? (તસ્વીરઃ હુસામુદ્દીન કપાસી)

(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
