<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

ઘેલા સોમનાથ મહાદેવને શીશ ઝૂકાવતા કુંવરજીભાઇ : નજીક આવેલા વિખ્‍યાત તિર્થધામ ઘેલાં સોમનાથ મંદિરના મહાદેવને આજે શિવરાત્રીના પાવન દિવસે જસદણના ધારાસભ્‍ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ શીશ ઝુકાવી લોકોની સુખાકારીની પ્રાર્થના કરી હતી.

(10:25 AM IST)