<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

ફુલોનો શ્રૃંગારઃ કાજલીઃ સોમનાથ મહાદેવને આજે શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે રંગબેરંગી ફૂલોથી શ્રૃંગાર કરવામાં આવેલ જેને હજારો ભકતોએ દર્શનનો લાભ લઇ ધન્‍યતા અનુભવી હતી. (તસ્‍વીરઃ દેવાભાઇ રાઠોડ)

(10:26 AM IST)