<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

દિલ્લી એરપોર્ટ પર સોનાની દાણચોરી ઝડપાઈ:જેદાહથી આવતા મુસાફર પાસેથી 172 ગ્રામ સોનું જપ્ત કરાયું:ખજુરના પેકેટની અંદર છૂપાવેલું સોનું: કસ્ટમ વિભાગ દ્વારા કબજે કરાયું :ચેકિંગ દરમિયાન મુસાફર પર શંકા જતા સામાનની તપાસ કરાઈ

(11:36 AM IST)