News of Thursday, 27th February 2025
આણંદ-નડીયાદમાં ઇન્કમટેક્ષના મોટા પાયે દરોડાઃ ૧૮ સ્થળોએ ટીમો ત્રાટકી આજે સવારથી આણંદ-નડીયાદમાં અમદાવાદ આઇટીએ મોટા પાયે ઓપરેશન હાથ ધર્યુ છે. બીલ્ડર્સ તથા કન્સ્ટ્રકશન ક્ષેત્રે સંકળાયેલા ત્રણ જૂથના ૧૮ સ્થળો ઉપર ૭૦ અધિકારીઓનો કાફલો ત્રાટકયો છેઃ રાજકોટથી પણ બે ટીમો બોલાવાઇ છેઃ વધુ વિગતો મેળવાઇ રહી છે.

(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
