<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

અમેરીકન દંપતિ દ્વારા મનોદિવ્‍યાંગ બાળકને દતક લેવાયું: દિવ્‍યાંગ બાળકને દત્તક લેવાનો રાજકોટમાં પ્રથમ કિસ્‍સો : આજે બપોરે 3ii વાગ્‍યે રાજકોટ રૂરલ પ્રાંત શ્રી વિરલ ચક્રવર્તીની ઉપસ્‍થિતિમાં તેમની કચેરી ખાતે ૬ વર્ષના મનોદિવ્‍યાંગ બાળકને અમેરિકાના ફોરેન દંપતિ દ્વારા દત્તક લેવાયાનું બહાર આવ્‍યું છેઃ દિવ્‍યાંગ બાળકને દત્તક લેવાયાનો આ પ્રથમ કિસ્‍સો છે.

(4:05 PM IST)